ભડિયાદ રોડ પર અવળે સોસાયટી પાસે આવેલ કિરાણા સ્ટોરમાં દારૂનો જથ્થો રાખી વેચાણ કરનાર ઇસમને જડપી લઈને પોલીસે દારૂની 30 બોટલ અને બિયારણ 54 ટીન નો મુદામાલ જપ્ત કર્યો છે
મોરબી સિટી બી ડિવિજન પોલીસ ટીમે ભડિયાદ રોડ પર હરિઓમ સોસાયટીમાં આવેલ ઉમિયા કિરાણા સ્ટોર નામની દુકાનમાં રેડ કરી હતી જય દુકાનમાંથી દારૂની 30 બોટલ કિમત રૂ 33,000 અને બીયર ટીન 54 કિમત રૂ 9720 સહિત કુલ રૂ 42,750 નો મુદામાલ કબજે લઈને આરોપી ઈશ્વર બાવજીભાઈ ફૂલતઋયાને જડપી લીધો છે અન્ય આરોપી મુસ્તાક સોલંકી રહે મોરબી વાળાનું નામ ખૂલતાં વધુ તપાસ ચલાવી છે