R R Gujarat

નીલકંઠ કોમર્સ સ્કૂલ – મોરબી દ્વારા માતાપિતા-વિધ્યાર્થીઓના ત્રિવેણી સંગમ સમાન બીઝનેશ ક્લાસ – કમ કેરિયર ગાઇડન્સ સેમીનારનું આયોજન

નીલકંઠ કોમર્સ સ્કૂલ – મોરબી દ્વારા માતાપિતા-વિધ્યાર્થીઓના ત્રિવેણી સંગમ સમાન બીઝનેશ ક્લાસ – કમ કેરિયર ગાઇડન્સ સેમીનારનું આયોજન

 

પરિણામોની મોસમ શરૂ થઈ છે જેમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે અને થોડા દિવસોમાં ધોરણ 10 ના પરિણામ જાહેર થસે ત્યારે મોરબીની નીલકંઠ કોમર્સ સ્કૂલ દ્વારા વિધ્યાર્થીઓ માટે બીઝનેશ ક્લાસ – કમ કેરિયર ગાઇડન્સ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે જેથી હવે ધોરણ 10 પછી બાળકોને શું કરવું તેની ચિતા ભૂલી જાઓ ! સેમિનારમાં પધારો અને બાળકોના રસ રુચિ પ્રમાણે કેરિયર બનાવવા માટે તેને પ્રોત્સાહિત કરો

 

ધોરણ‌ 10 પછી કોમર્સ વિભાગમાં કારકિર્દી બનાવવા ઈચ્છુક વિદ્યાર્થીઓના ભાવિ નિર્માણમાં સહભાગી થવાના ઉમદા ઉદ્દેશથી તેમજ કોમર્સના વિશાળ ક્ષેત્ર અંગે કારકિર્દી સંબંધીત માર્ગદર્શન મળી રહે અને પ્રેક્ટીકલ એજ્યુકેશન આધારિત ધો-11/12 ના બિઝનેસ ક્લાસ અંગેની વિસ્તૃત માહિતી આપવાના શુભ આશયથી નીલકંઠ‌ કોમર્સ સ્કૂલ દ્વારા આવતીકાલે તારીખ 06/05/2025 ના રોજ બીઝનેસ કલાસ – કમ કેરિયર ગાઈડન્સ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે…😇👍

 

તો ધોરણ 10 પછીની કારકિર્દીને અનુલક્ષીને ભવિષ્યની સંભાવનાને ધ્યાને રાખી યોગ્ય નિર્ણય લેવા માટે આ સેમિનારમાં અચૂક પણે પધારવા નીલકંઠ કોમર્સ સ્કૂલ આપશ્રીને ભાવભર્યુ આમંત્રણ પાઠવે છે. સેમિનાર બાદ વિધ્યાર્થીઓ અને વાલીઓ માટે ડિનરની વ્યવસ્થા કરવામાં આવી છે

 

સેમિનાર સ્થળ:-

SM Water Park & Resort,

SP Road,Morbi…

 

સમય :- સાંજે 5:30 થી 8.00

 

સેમિનાર બાદ વિદ્યાર્થી તેમજ વાલીશ્રી માટે ડિનરની વ્યવસ્થા કરેલ છે…🍽

 

સેમિનારમાં આવવા માટે નીચે આપેલ લિંકમાં રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે… 📲

 

https://forms.gle/HedNNJC6DyMmSkyz7