ગ્રીન ચોક પાસે જાહેરમાં જુગાર રમતા ત્રણ પત્તાપ્રેમીઓને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ 10,300 જપ્ત કરી છે
વાંકાનેર સિટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ગ્રીન ચોક પાસે ખોજાખાના પાસે રેડ કરી હતી ખુલ્લા પટમાં જાહેરમાં જુગાર રમતા અશરફ કરીમ રફાઈ, જુમા સુલેમાન રફાઈ અને નિજામ ફકીરમામદ રફાઈ એમ ત્રણને દબોચી લઈને રૂ 10,300 જપ્ત કરી જુગાર ધારા મુજબ ફરિયાદ નોંધી છે