વાંકાનેરના રંગપર ગામે જાહેરમાં જુગાર રમતા ત્રણ ઇસમોને ઝડપી લઈને પોલીસે રોકડ રકમ જપ્ત કરી છે
વાંકાનેર તાલુકા પોલીસ ટીમે બાતમીને આધારે રંગપર ગામની સીમમાં રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા પ્રદીપભાઈ અનકભાઈ બછીયા, રવુભાઇ ઉર્ફે મુન્નાભાઈ કાળિયા અને સેમરાજભાઈ રાજુભાઈ ખાચરને ઝડપી લઈને રોકડ રૂ ૧૦,૪૦૦ જપ્ત કરી છે