R R Gujarat

મોરબીના પાડા પુલ નીચેથી 15 હજારનું બાઇક ચોરી થયું

મોરબીના પાડા પુલ નીચેથી 15 હજારનું બાઇક ચોરી થયું

 

પાડા પુલ નીચે સ્વામીનારાયણ મંદિર તરફ જવાન રસ્તા પરથી અજાણ્યો ઈસમ બાઇક ચોરી કરી ગયો છે જે બનાવની પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

મોરબીના કમલપાર્કમાં રહેતા વનરાજ નનુભાઈ વાઢેર નામના યુવાને અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે ગઈ તારીખ 13 એપ્રિલના રોજ પાડા પુલ નીચે સ્વામિનારાયણ તરફ જવાના રસ્તે ફરિયાદીનું 15 હજારની કિમતનું બાઇક રાખ્યું હતું જે અજાણ્યો ઈસમ ચોરી ગયો છે સિટી બી ડિવિજન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે