R R Gujarat

મોરબીના ત્રાજપરના રહેણાંક મકાનમાંથી દારૂની 27 બોટલનો મુદામાલ જપ્ત

મોરબીના ત્રાજપરના રહેણાંક મકાનમાંથી દારૂની 27 બોટલનો મુદામાલ જપ્ત

 

ત્રાજપરમાં રહેતા આરોપીના મકાનમાં રેડ કરી પોલીસે ઇંગ્લિશ દારૂની 27 બોટલનો જથ્થો જપ્ત કર્યો છે આરોપી મળી આવ્યો ના હતો જેથી વધુ તપાસ ચલાવી છે

મોરબી સિટી બી ડિવિજન પોલીસ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ત્રાજપરમાં રામકુંવા વાળી શેરીમાં રહેતા આરોપી નીલેશ ભરત ડાભી ના મકાનમાં રેડ કરી હતી જયથી ઇંગ્લિશ દારૂની 27 બોટલ કિમત રૂ 9369 નો જથ્થો કબજે લીધો છે રેડ દરમિયાન આરોપી નીલેશ ડાભી મળી આવ્યો ના હતો જેથી પોલીસે વધુ તપાસ ચલાવી છે