R R Gujarat

વાંકાનેરના સરતાનપર રોડ પર વરલી જુગાર રમતા એકની ધરપકડ

વાંકાનેરના સરતાનપર રોડ પર વરલી જુગાર રમતા એકની ધરપકડ

 

વાંકાનેરના સરતાંનપર રોડ પરથી પોલીસે જાહેરમાં વરલી જુગાર રમતા ઇસમને દબોચી લઈને રોકડ રકમ જપ્ત કરી છે વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સરતાંનપર રોડ સેનસો ચોકડી પાસેથી આરોપી જયસુખ રાજુભાઇ કુનતીયા રહે સરતાંનપર ગામ વાળાને વરલી જુગાર રમતા જડપી લીધો હતો આરોપી પાસેથી રોકડ રૂ 340 જપ્ત કરી છે