શહેરના વાંકાનેર દરવાજા પાસે વરલી ફીચર જુગાર રમતા ઇસમને પોલીસે જડપી લઈને રોકડ રૂ 1600 જપ્ત કરી છે
મોરબી એ ડિવિજન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વાંકાનેર દરવાજા પાસેથી આરોપી દિનેશ છત્રભુજ કારીયાને વરલી જુગાર રમતા જડપી લીધો હતો આરોપી પાસેથી રોકડ રૂ 1600 અને જુગાર સાહિત્ય જપ્ત કરી જુગારધારા મુજબ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે