રવાપર રોડ પર રહેતા 51 વર્ષીય લોહાણા આધેડ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર માટે ખસેડાયા હતા સારવારમાં આધેડનું મોત થયું હતું જે બનાવની પોલીસે તપાસ ચલાવી છે
મોરબીના રવાપર રોડ પર નરસંગ બ્લૂમાં રહેતા કિશોરભાઈ વિનોદભાઇ ચંદારાણા (ઉ.વ.51) નામના આધેડ ગત તા. 28 ના રોજ પોતાની જાતે કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડયા હતા અને બેભાન હાલતમાં આધેડનું મોત થયું હતું મોરબી સિટી એ ડિવિજન પોલીસે બનાવની વધુ તપાસ ચલાવી છે