માર્કેટિંગ યાર્ડમાં આવેલ શાક માર્કેટ વિભાગમાં જાહેરમાં જુગાર રમત બેને જડપી લઈને પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી એ ડિવિજન પોલીસ ટીમે બાતમીને આધારે માર્કેટિંગ યાર્ડમાં રેડ કરી હતી જ્યાં શાક માર્કેટ વિભાગમાં જાહેરમાં જુગાર રમતા નરોત્તમ રીશાલસિંગ રાજપૂત અને વિવેક રાજેન્દ્રભાઈ કશ્યપ એમ બે ઇસમોને જડપી લઈને રોકડ રૂ 4600 જપ્ત કરી છે