સાયન્ટિફિક રોડ પરના ખંડેર પડેલા મકાનમાં રાખેલ ઇંગ્લિશ દારૂની 96 બોટલોનો જથ્થો પોલીસે જપ્ત કર્યો છે રેડ દરમિયાન આરોપી મળી આવ્યો ના હતો જેથી વધુ તપાસ ચલાવી છે
મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સાયન્ટિફિક મેઇન રોડ પર આવેલ ખંડેર મકાનમાં બાતમીને આધારે રેડ કરી હતી ખંડેર બંધ મકાનમાંથી પોલીસે દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ 96 કિમત રૂ 56,892 નો મુદામાલ જપ્ત કર્યો છે રેડ દરમિયાન આરોપી મળી આવ્યો ના હતો જેથી એ ડિવિજન પોલીસ મથકમાં ગુનો નોંધી તપાસ ચલાવી છે