R R Gujarat

મોરબીના આમરણ ગામે જાહેરમાં જુગાર રમતા ચાર પતતાપ્રેમીઓની ધરપકડ

મોરબીના આમરણ ગામે જાહેરમાં જુગાર રમતા ચાર પતતાપ્રેમીઓની ધરપકડ

 

આમરણ ગામમાં જાહેરમાં જુગાર રમતા ચાર જુગારીને દબોચી લઈને મોરબી એલસીબી ટીમે 12,310 રોકડ રકમ જપ્ત કરી છે

મોરબી એલસીબી ટીમે બાતમીને આધારે આમરણ ગામમાં દાવલશા વાસ પાછળ રેડ કરી હતી જ્યાં બાવળની કાંટમાં જાહેરમાં જુગાર રમતા ઇમ્તિયાજ જુનેશ તૈલી, વલમજી ભગવનજીભાઈ અંબાણી, બાબુલાલ વાઘજીભાઈ શેરશિયા અને રમેશ કેશવદાસ ચૌહાણ એમ ચારને જડપી લઈને રોકડ રૂ 12,310 જપ્ત કરી જુગાર ધારા મુજબ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે