R R Gujarat

વાંકાનેરના માટેલ ગામની સીમમાં પ્રેમસંબંધમાં યુવાને ગળેફાંસો ખાઈ લેતા મોત

વાંકાનેરના માટેલ ગામની સીમમાં પ્રેમસંબંધમાં યુવાને ગળેફાંસો ખાઈ લેતા મોત

 

માટેલ ગામની સીમમાં ફેકટરીના લેબર ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈ લેતા 22 વર્ષીય યુવાનનું મોત થયું હતું બનાવની નોંધ કરી વાંકાનેર તાલુકા પોલીસે તપાસ ચલાવી છે

મૂળ જારખંડના રહેવાસી હાલ માટેલ ગામની સીમમાં સિમ્બોસા સિરામિકમાં રહીને કામ કરતાં સુખરામ ગુડ્ડુ લોહર (ઉ. વ.22) નામના યુવાને લેબર ક્વાર્ટરમ,અ ગલેફાંસો ખાઈ લેતા મોત થયું હતું વાંકાનેર તાલુકા પોલીસ મૃતદેહ પીએમ અર્થે ખસેડી વધુ તપાસ ચલાવી છે પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતક સુખરામને તેના વતન બાજુની છોકરી સાથે પ્રેમસંબંધ હોય જેની જાણ પત્નીને થઈ જતાં મનમાં લાગી આવતા જાતે આપઘાત કરી લીધાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે