R R Gujarat

મોરબીના ત્રાજપર ગામના અવેળા પાસે જુગાર રમતા ત્રણ પોલીસ સકંજામાં

 

ત્રાજપર ગામના અવેળા પાસે જાહેરમાં જુગાર રમતી મહિલા સહિત ત્રણને જડપી લઈને પોલિસે રોકડ રૂ 2220 જપ્ત કરી છે

મોરબી સિટી બી ડિવિજન પોલીસે બાતમીને આધારે ત્રાજપર ગામના અવેળા પાસે રેડ કરી હતી જ્યાં જાહેરમાં જુગાર રમત નટવરલાલ વશરામભાઈ વરાણીયા, મંજુબેન દિનેશભાઇ સનુરા અને જેતીબેન માનસિંગભાઈ સનુરા એમ ત્રણને જડપી લઈને રોકડ રૂ 2220 જપ્ત કરી જુગાર ધારા મુજબ કાર્યવાહી હાથ ધરી છે