તીથવા ગામમાં જાહેરમાં જુગાર રમતા ચાર જુગારીને દબોચી લઈને વાંકાનેર તાલુકા પોલીસે રોકડ રૂ 7200 જપ્ત કરી છે
વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે તીથવા ગામે રેડ કરી હતી તીથવા ગામના કોળીવાસમાં જાહેરમાં જુગાર રમત નવઘણ પ્રવીણભાઈ સિતાપરા, મગન કરશન સાથલીયા, દેશમ ઉદલીયા ધાણક અને દિનેશ વશરામ સિતાપરા એમ ચારને જડપી લઈને રોકડ રૂ 7200 જપ્ત કરી છે