R R Gujarat

માળીયાના વીરવિદરકા ગામના તળાવમાંથી દેશી દારૂ બનાવવાનો 800 લિટર ઠંડો આથો જપ્ત

માળીયાના વીરવિદરકા ગામના તળાવમાંથી દેશી દારૂ બનાવવાનો 800 લિટર ઠંડો આથો જપ્ત

 

વીર વિદરકા ગામથી નવાગામ જવાન રસ્તે તળાવમાંથી પોલીસે દેશી દારૂ બનાવવાનો 800 લિટર ઠંડો આથાનો જથ્થો જપ્ત કરી આરોપીને દબોચી લીધો છે

મોરબી પેરોલ ફર્લો સ્કવોડ ટીમી બાતમીને આધારે વીરવિદરકા ગામના તળાવમાં રેડ કરી હતી સ્થળ પરથી દેશી દારૂ બનાવવાનો આથો ઠંડો લિટર 800 કિમત રૂ 20,000 નો જથ્થો મળી આવતા કબજે લઈને આરોપી અલ્તાફ હસણ સંધવાણી સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે