મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ગેસ કટિંગના ગુનામાં છેલ્લા છ માસથી નાસ્તા ફરતા આરોપીને જડપી લઈને મોરબી તાલુકા પોલિસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી તાલુકા પોલીસ ટીમ નાસતા ફરતા આરોપીને જડપી લેવા પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબી તાલુકા પોલીસ મથકમાં ગેસ કટિંગ ગુનામાં આરોપી સુનિલકુમાર રીડમલરામ બિશનોઈ રહે રજસ્થાન વાળૉ છ માસથી નાસ્તો ફરતો હતો જે આરોપીને બાતમીને આધારે ટીંબડી પાટિયા નજીકથી જડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે