સામાકાંઠે ભડિયાદ રોડ પર જાહેરમાં વરલી જુગાર રમત ઇસમને દબોચી લઈને પોલીસ રોકડ રકમ અને વરલી ફીચર આંકડા લખેલ ચિઠ્ઠી સહિતનો મુદામાલ જપ્ત કર્યો છે
મોરબીના ભડિયાદ રોડ પરથી પોલીસે વરલી જુગાર રમત ઇસમને જડપી લીધો છે નજરબાગ રેલવે સ્ટેશન પાસે બી ડિવિજન પોલીસે રેડ કરી હતી અને જાહેરમાં વરલી જુગાર રમતો અરવિંદ અજુ સોમાણીને જડપી લઈને રોકડ રકમ રૂ. 1050 જપ્ત કરી છે