R R Gujarat

મોરબીના રંગપર ગામની સીમમાં 22 વર્ષીય પરિણીતાએ ગળેફાંસો ખાધો

મોરબીના રંગપર ગામની સીમમાં 22 વર્ષીય પરિણીતાએ ગળેફાંસો ખાધો

 

રંગપર ગામની સીમમાં આવેલ ફેકટરીના લેબર ક્વાર્ટરમાં 22 વર્ષીય પરિણીતા ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું જે બનાવ મામલે પોલીસ વધુ તપાસ ચલાવી છે

મૂળ ઝારખંડના વતની અને હાલ રંગપર ગામની સીમમાં પાવડીયારી કેનાલ પાસે સનવીસ સિરામિકમાં રહીને કામ કરતાં સિનિબેન અજય નાયક (ઉ. વ.22) નામની પરિણીતા પોતાના લેબર ક્વાર્ટરમાં કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયો છે મોરબી તાલુકા પોલીસ ટીમે આપઘાતના બનાવની નોંધ કરી આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે