R R Gujarat

મોરબીના રફાલેશ્વર જીઆઈડીસીમાં ગળેફાંસો ખાઈ ખાઈ યુવાને આપઘાત કર્યો

મોરબીના રફાલેશ્વર જીઆઈડીસીમાં ગળેફાંસો ખાઈ ખાઈ યુવાને આપઘાત કર્યો

 

રફલેશ્વર જીઆઈડીસીમાં રહીને મજૂરી કરતાં 21 વર્ષીય યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો બનાવ અંગે પોલીસે વધુ તપાસ ચલાવી છે

 

મૂળ ખેડા જિલ્લાના વતની અને હાલ રફલેશ્વર જીઆઈડીસીમાં એવાઈ ડેકોર કારખાનામાં રહીને કામ કરતાં સંજયભાઈ દિપાભાઈ ચાવડા (ઉ. વ.21) નામના યુવાને લેબર કોલોનીમાં પોતાની જાતે રૂમનો દરવાજો અંદરથી બંધ કરી લોખંડ એંગલ સાથે ખાટલાની પાટટી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો મોરબી તાલુકા પોલીસે આપઘાતના બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે