R R Gujarat

વાંકાનેરના ચન્દ્રપુર નજીક મકાનમાંથી દારૂના 35 ચપલા જપ્ત, આરોપી ફરાર  

વાંકાનેરના ચન્દ્રપુર નજીક મકાનમાંથી દારૂના 35 ચપલા જપ્ત, આરોપી ફરાર  

 

ચન્દ્રપુર નજીક 100 વારિયામાં રહેતા ઇસમન મકાનમાં રેડ કરી પોલીસે ઇંગ્લિશ દારૂના ચપલા નંગ 35 કિમત રૂ 5000 નો મુદામાલ કબજે લીધો હતો આરોપી હાજર મળી આવ્યો ના હતો જેથી વધુ તપાસ હાથ ધરી છે

વાંકાનેરના ચન્દ્રપુર વતન હોટેલ પાસે 100 વારિયામાં રેટ આરોપી સમીર અબ્દુલ સિપાઈના કબજા વાળ મકાનમાં સિટી પોલીસ ટીમે રેડ કરી હતી જય મકાનમાંથી ઇંગ્લિશ દારૂના 180 એમ. એલ. ના ચપલા નંગ 35 કિમત રૂ 5000 નો જથ્થો જપ્ત કર્યો હતો આરોપી સમીર સિપાઈ રેડ દરમિયાન હાજર મળી આવ્યો ના હતો જેથી આરોપીને જડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે