પરીક્ષાઓ (Board Exams) ચૂંટણી પહેલા જ પુરી કરવામાં આવી છે. આ સાથે જ હવે પરિણામો પણ આવવાની શરૂઆત થઇ ગઈ છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ (Gujarat Board) દ્વારા આજે ધોરણ 12ના પરિણામની જાહેરાત કરવામાં આવી છે. આવતીકાલે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામ (Exam Result)ને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. આવતીકાલે સવારે આ પરિણામ જાહેર થવા જઇ રહ્યું છે. સામાન્ય પ્રવાહમાં ત્રણ લાખ પચાસ હજારથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આવતીકાલે સવારે 9 વાગ્યે બોર્ડની વેબસાઈટ ઉપર ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ જોઇ શકશે.
- મોરબી શિક્ષણ સમાજનું દુષણ : આ વખતે વિદ્યાર્થીનીની છેડતી પ્રકરણમાં શિક્ષક રવિન્દ્ર ત્રિવેદી પોલીસની ઝપટે ચડી ગયો
- BREAKING: સિરામિકના ધંધાર્થી પાસે લાંચ માંગતા : રાજકોટમાં CBI ત્રાટકી CGST ઈન્સ્પેકટર ઝડપાયો
- ચેતવણી : મોરબીના બે યુવાનો MD ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયા
- મોરબીમાં મહિલાના ગળામાંથી સોનાનો ચેઈન ઝુટવી જનાર સમડી ગેંગનો એક ઈસમ ઝડપાયો
- ગુજરાતમાં ATSએ ૨૫ પિસ્તોલ તથા ૯૦ રાઉન્ડ સાથે ૬ આરોપીઓ ઝડપી પાડ્યા