ટંકારા: ક્રિકેટ રમીને પરત ફરતા ટંકારાના યુવક ૩૮ વર્ષીય રમેશભાઈ બાલસરાનુ હાર્ટ એટેકથી મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ હાલમાં યુવાનોમાં હાર્ટએટેક આવવાનાં બનાવ ઘણી વધી રહ્ય છે ત્યારે ક્રિકેટ રમીને ટીમ સાથે કારમાં પરત ફરતી વખતે ટંકારાના ૩૮ વર્ષીય યુવાન રમેશભાઈ બાલસરાને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડતા યુવકનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું હતું.