હળવદની આસોપાલવ સોસાયટીમાં પરિણીતા ઘરે પાણીથી છત ધોતા હોય દરમિયાન ઇલેક્ટ્રિક શોક લાગતા તેને સારવાર માટે ખસેડવામાં આવતા મૃત્યુ નીપજ્યું હતું જે મામલે હળવદ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે
હળવદની આસોપાલવ સોસાયટીમાં રહેતા હેમાંગીબેન જયકુમાર પટેલ (ઉ.34) ગત તા.૧૯ ના રોજ પોતાના ઘરે પાણીથી છત ધોતા હોય દરમિયાન કોઈ કારણોસર ઇલેક્ટ્રિક શોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું જે મામલે હળવદ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે