હળવદ તાલુકાના ચરાડવા ગામના બસ સ્ટેન્ડ પાસેથી પોલીસે ઈંગ્લીશ દારૂની ૨ બોટલ સાથે એક ઈસમને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ચરાડવા ગામના બસ સ્ટેન્ડ પાસે રેડ કરી હતી જ્યાં આરોપી હરેશ ઉર્ફે હરી નવઘણ જાદવ (ઉ.વ.૩૨) રહે નરશીપરા, દરિયાલાલ મંદિર પાસે, ધ્રાંગધ્રા વાળાને ઝડપી લીધો હતો જે આરોપીના કબજામાંથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૦૨ કીમત રૂ ૭૦૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે