મકનસર ગામના 50 વર્ષીય આધેડ ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું જે અપઘાતના બનાવ મામલે મોરબી તાલુકા પોલીસે તપાસ ચલાવી છે
મોરબી તાલુકાના મકન્સર ગોકુળનગર ગામે રશીક રતિલાલ ચાવડા (ઉ. વ.50) નામના આધેડે પોતાના મકાનમાં કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસ આપઘાતના બનાવની વધુ તપાસ હાથ ધરી છે