R R Gujarat

મોરબીની મચ્છુ નદીમાં ડૂબી જતાં 45 વર્ષીય આધેડનું મોત

મોરબીની મચ્છુ નદીમાં ડૂબી જતાં 45 વર્ષીય આધેડનું મોત

 

મોરબીના ધરમપુર ગામની સીમમાં આવેલ મચ્છુ નદીના પાણીમાં ડૂબી જતાં 45 વર્ષીય વેપારીનું મોત થયું છે પોલીસે બનાવની વધુ તપાસ ચલાવી છે

મોરબીના ઘુંટુ ગામે રહેતા હસમુખભાઇ રાઘવજીભાઈ પરેચા (ઉ. વ.45) નામના આધેડ ગત તા. 23 ના રોજ ધરમપુર ગામ નજીક મચ્છુ નદીના પાણીમાં ડૂબી જતાં મૃત્યુ થયું હતું પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અને અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે